Saturday, March 9, 2019

ભરૂચ નાં આયુષ્યમાન ભારત કાર્ડ નાં લાભાર્થી ને થયો ૧.૫ લાખ રૂપિયા નો ફાયદો.....


ભરૂચ નાં રહેવાસી વિનાબેન લીમ્બાચીયા નો છોકરો ધ્રુમિત લીમ્બાચીયા નાં શરીર પર ગરમ પાણી પડી જતા તેનું શરીર દાઝી ગયું હતું. તેઓ ગરીબ પરિવાર થી હતા. અને સર્જરી કરાવી પડી હતી અને એમના જોદે એટલા પૈસા ન હતા કે ટે સર્જરી કરાવી શકે તેથી ડોકટરે તેમને આયુષ્યમાન ભારત કાર્ડ કઢાવવા નું કહ્યું અને તેઓએ ભરૂચ નાં સી.એસ.સી. સેન્ટર નો સમ્પર્ક કર્યો હતો અને તેઓ કાર્ડ કઢાવ્યું હતું.

ત્યાર બાદ કાર્ડ લઇ ટે દવાખના માં જઈ સર્જરી કરાવી હતી. જેથી તેઓને ૧.૫ લાખ રૂપિયા સુધી ની સહાય મળી હતી. તેથી તેઓ સી.એસ.સી. ભરૂચ અને શ્રી નરેન્દ્રભાઈ મોદી નો આભાર મને છે.


No comments:

Post a Comment