Saturday, January 19, 2019

ઈ-કોર્ટ સેવા

નમસ્કાર વી.એલ.ઈ. મિત્રો,
આપ સૌ જનો છો કે સી.એસ.સી. હરરોજ તેના પોર્ટલ પર નવી ને નવી સેવાઓ મૂકી રહી છે. તો આજે સી.એસ.સી. ને નવી સેવા શરુ કરી છે જેનું નામ છે ઈ-કોર્ટ સર્વિસ. આની અંદર આપળે કોઈ પણ કેસ ની જાણકારી મેળવી શકીએ છે જેમ કે કેસ નું સ્ટેટ્સ, વગેરે....

વધુ માહિતી માટે કૃપયા કરી પોતાના શહેર ના ડી.એમ. નો સંપર્ક કરો અથવા અહી ક્લિક કરો .


No comments:

Post a Comment