Sunday, January 13, 2019

આયુષ્યમાન ભારત સેટીંગસ

નમસ્કાર મિત્રો,
                આજે આપણે સી.એસ.સીના આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ માં કામ કરતી વખતે થોડીધ્યાન માં રાખવાની ટેક્નિકલ બાબતો નું સમાધાન અહીં કરીશું
CSC Website :- Click Here to Open

Beneficiaries Website: Click Here to Open
 Hospital List  :- Click here to Open Link

  • આયુષ્યમાન ભારત પ્રોજેક્ટ માં Google Chrome browser નો ઉપયોગ થાય છે 
  • તેમાં આપણે લેટેસ્ટ Google Chrome browser નો ઉપયોગ કરીશું તથા તેમાંરહેલી cookies અને history ને આપણે Delete કરી નાખી શું જેથી આપણને કોઈતકલીફ ના પડે 
  • ત્યારબાદ Google Chrome ના Search bar  માં આપણે chrome://flags લખીશુંઅને એન્ટર મારીશું ત્યારબાદ તેનું સેટિંગ ખુલે એટલે તેમાં search માં localhostsearch  કરીશું જેમાં search થઈને જે પહેલી લાઈન આપણા ધ્યાન માં આવે તેdisable હશે તેને આપણે Enable કરીશું પછી નીચે RELUNCH NOW પર ક્લિકકરીશું જેથી Google Chrome browser  બંધ થઇ ને ફરીથી ચાલુ થશે 
  • હવે નીચે જણાવેલ પ્રમાણે DRIVERS Install કરો...
Morpho Device Settings 
  • તમારા કોમ્પ્યુટર માં Morpho Driver અને Morpho  RD  Service હોવી જરૂરી છે 
  • જો તમારા કોમ્પ્યુટર માં પહેલા થી  Morpho  driver અને RD service નાખેલહોય તો Control Panel માં જઈને  RD Service ને Uninstall કરો ત્યારબાદ C : Drive માંથી Morpho ના folder Delete કરો 
  • હવે Morpho RD Service Setup Download  લિંક ઉપરથી તમે RD Service નાAutomatic Driver ને Download કરો અને તેમાં રહેલ RD Settings.bat file નેRight Click કરી ને Run as Administrator કરો
  • ત્યારબાદ સેટિંગ જાતેજ ચાલુ થશે અને સેટિંગ પૂરું થઇ જાય  એટલે કોમ્પ્યુટર નેRestart કરો 
હવે આયુષ્યમાન ભારત માં કામ કરવા માટે આપણે તૈયાર છીએ....
Morpho Device Driver Click here to Download
Morpho RD Service One Click Setup Click here to Download

Mantra Device Settings 

  • તમારા કોમ્પ્યુટર માં Mantra Driver અને Mantra  RD  Service હોવી જરૂરી છે 
  • જો તમારા કોમ્પ્યુટર માં પહેલા થી  Mantra  driver અને RD service નાખેલ હોય તો Control Panel માં જઈને  RD Service ને Uninstall કરો ત્યારબાદ C : Drive માંથી Program Files માંથી  Mantra ના folder Delete કરો 
  • હવે Mantra & RD Driver Setup  લિંક ઉપરથી તમે RD Service નાAutomatic Driver ને Download કરો અને તેમાં રહેલ MantraRDService.exe file નેRight Click કરી ને Run as Administrator કરો
  • ત્યારબાદ સેટિંગ જાતેજ ચાલુ થશે અને સેટિંગ પૂરું થઇ જાય  એટલે કોમ્પ્યુટર નેRestart કરો 
હવે આયુષ્યમાન ભારત માં કામ કરવા માટે આપણે તૈયાર છીએ....
RD Services કામ કરે છે કે નહિ તે ચેક કરવા માટે Google Chrome પર જઈ ટાઈપ કરો https://127.0.0.1:8005 
આવું જો દેખાડે તો સમજવું કે ડીવાઈસ બ્રાઉસર ને સપોર્ટ કરે છે. ને હવે તમે કામ શરુ કરવા માટે તૈયાર છો.

Mantra Device Driver and RD Service with User Mannual Click Here to Download

આયુષ્યમાન ભારત બેનર  Click here to Download

નોંધ :- આયુષ્યમાન ભારત કાર્ડ વ્યક્તિ દીઠ ફક્ત 30 રૂપિયા જ  વી.એલ.ઈ. મિત્રો એ લેવા, નહિ તો તમારી સામે FIR તેમજ તમારું સી.એસ.સી.નું આઈ.ડી. કાયમ માટે બ્લોક થઇ શકે છે.

વધુ માહિતી તથા મદદ મેલેવવા માટે નીચે કોમેન્ટ કરો અથવા અમને મેલ કરો digibharuch@gmail.com

PMJAY HELP CENTRE 

FOR TECHNICAL ISSUE: 8076349497 (Available between 08:00 AM to 10:00 PM)
PMJAY CSC Support EMail ID: ayushmanbharat.csc@gmail.com
PMJAY CSC Helpline: 180030003468
PMJAY Beneficiaries Helpline: 14555 / 1800111565
આભાર....

No comments:

Post a Comment