Tuesday, March 12, 2019

હોળી ધમાલ કોમ્બો ઓફર - સી.એસ.સી. ની નવી એક સર્વિસ



પ્રિય વી.એલ.ઈ. મિત્રો,

        હવે કોઈ પણ વી.એલ.ઈ. લેપટોપ અને પ્રિન્ટર ઓનલાઈન ડીજીટલ સેવા પોર્ટલ પર થી ખરીદી શકશે. એ પણ ખુબજ ઓછા ભાવ  માં. વસ્તુ ની ડીલીવરી સ્ટેટ હેડ ઓફીસ પર કરવામાં આવશે. સાથેજ પેમેન્ટ રીસીપ્ટ પણ આપવામાં આવશે. 

       વધુ માહિતી માટે સી.એસ.સી. ની વેબસાઈટ https://digitalseva.csc.gov.in/ પર જવો અથવા Sachin.verma@csc.gov.in પર મેલ કરો અથવા 011-49754234 નમ્બર પર સંપર્ક કરો.

             અથવા અહી ક્લિક કરો (લેપટોપ અને પ્રિન્ટર ની સંપૂર્ણ માહિતી 


2 comments:

  1. Hamne apply kiya h 2 march ko kab milega

    ReplyDelete
  2. I also want...tell me the procedure...nd i also forgot CSC user id...so what to do?

    ReplyDelete