Tuesday, March 12, 2019

સોલાર સ્ટ્રીટ લાઈટ - વી.એલ.ઈ. મિત્રો માટે

પ્રિય વી.એલ.ઈ. મિત્રો,

       હવે લો તમારા ગામ માટે સોલાર સ્ટ્રીટ લાઈટ એકદમ સસ્તા ભાવ માં. જી હા હવે થી સી.એસ.સી. વેચશે સોલાર સ્ટ્રીટ લાઈટ સી.એસ.સી. પોર્ટલ પર એ પાણ એકદમ સસ્તા ભાવ માં. વધુ માહિતી માટે ડીજીટલ સેવા પોર્ટલ પર જાઓ. આ સોલાર સ્ટ્રીટ લાઈટ સીધા વી.એલ.ઈ. ના સેન્ટ પર ડીલીવર કરવામાં આવશે.


       ધન્યવાદ 

No comments:

Post a Comment